બેન્ઝોકેઈનનો ઉપયોગ ભૂખ ઘટાડનાર,દાઝવા અને સનબર્નની દવાઓના ઘટક તરીકે થાય છે. બેન્ઝોકેઈન શું છે?

  • A
    ઈથાઈલ $4-$એમિનોબેન્ઝોએટ
  • B
    ઈથાઈલ $p-$એમિનોબેન્ઝોએટ
  • C
    ઈથાઈલ $2-$એમિનોબેન્ઝોએટ
  • D
    $4-$એમિનોઈથાઈલબેન્ઝોએટ

Explore More

Similar Questions

એસ્ટરના જળવિભાજનથી કાર્બોક્સિલિક એસિડ મળે છે,જેનું કોલ્બે વિદ્યુતવિભાજન કરવાથી ઈથેન મળે છે. તો તે એસ્ટર કયો છે?

Difficult
View Solution

આપેલ રૂપાંતરણ માટે પ્રતિક્રિયાઓનો શ્રેષ્ઠ ક્રમ પસંદ કરો. અર્ધવિરામ ચિહ્નો દર્શાવેલ ક્રમમાં ઉપયોગમાં લેવાતા અલગ પ્રતિક્રિયાના પગલાં સૂચવે છે.

એસિટિક એસિડ $(CH_3COOH)$ ની નીચેના પ્રક્રિયકો સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો:
$(i)$ વધારાનો $Cl_2$ $+$ લાલ $P$ ત્યારબાદ $H_2O$
$(ii)$ સોડાલાઈમ $(NaOH + CaO)$ સાથે ગરમ કરવું
$(iii)$ તેના સોડિયમ ક્ષારનું વિદ્યુતવિભાજન ($Kolbe's$ વિદ્યુતવિભાજન)
$(iv)$ વધારાની એમોનિયા $(NH_3)$ સાથે ગરમ કરવું
$(v)$ $PCl_5$ સાથેની પ્રક્રિયા
$(vi)$ $PCl_3$ સાથેની પ્રક્રિયા
$(vii)$ $SOCl_2$ સાથેની પ્રક્રિયા
$(viii)$ $P_2O_5$ સાથે ગરમ કરવું
$(ix)$ $NaOH_{(aq)}$ સાથેની પ્રક્રિયા
$(x)$ $NaHCO_{3_{(aq)}}$ સાથેની પ્રક્રિયા
$(xi)$ $Na$ ધાતુ સાથેની પ્રક્રિયા
$(xii)$ $LiAlH_4$ / ઈથર અથવા $BH_3$ સાથેની પ્રક્રિયા
$(xiii)$ $H_2SO_4$ અથવા $HCl$ વાયુની હાજરીમાં ઇથેનોલ $(C_2H_5OH)$ સાથેની પ્રક્રિયા

ઉપરની ફ્રિડેલ-ક્રાફ્ટ પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

એસ્ટરનું જળવિભાજન કાર્બોક્ઝિલીક એસિડ આપે છે,જેનું કોલ્બેનું વિદ્યુત વિભાજન કરતાં ઇથેન મળે છે. તો એસ્ટર કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo